133
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
BJP : મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ કોઈપણ પ્રકારનું રિસ્ક લીધું નથી. ભાજપની જે બીજી સુધી જાહેર થઈ તેમાં મહારાષ્ટ્રના ( Maharashtra ) 20 નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ કોઈ મોટું રિસ્ક લીધું નથી. બીડ થી પંકજા મુંડે ( Pankaja Munde ) ને ઉમેદવાર બનાવી છે. તેમજ નાગપુર થી નીતિન ગડકરીને ( Nitin Gadkari ) ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત રક્ષા ખડસેને પણ ટિકિટ આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Gopal Shetty: ગોપાલ શેટ્ટી ના કાર્યાલય માં શું થયું..
ચંદ્રપુર જિલ્લા થી મહારાષ્ટ્ર સરકારના મોજુદા વન મંત્રી સુધીર મુણગુટ્ટીવાર ( sudhir mungantiwar ) ને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપની આખી સૂચિ આ મુજબ છે
You Might Be Interested In