News Continuous Bureau | Mumbai
Lok Sabha Election: ગુજરાતમાં ( Gujarat ) 3 વાગ્યા સુધીમાં 47.03 ટકા મતદાન ( Voting )
કચ્છમાં 41.18 ટકા મતદાન
જૂનાગઢમાં 44.47 ટકા મતદાન
અમદાવાદ પૂર્વ 43.55 ટકા મતદાન
મહેસાણામાં 48.15 ટકા મતદાન
આણંદમાં 52.49 ટકા મતદાન
બનાસકાંઠામાં 55.74 ટકા મતદાન
પાટણમાં 46.69 ટકા મતદાન
સાબરકાંઠા 50.36 ટકા મતદાન
ગાંધીનગરમાં 48.99 ટકા મતદાન
અમદાવાદ પશ્ચિમ 42.21 ટકા મતદાન
સુરેન્દ્રનગરમાં 40.93 ટકા મતદાન
રાજકોટથી 46.47 ટકા મતદાન
પોરબંદરમાં 37.96 ટકા મતદાન
આ સમાચાર પણ વાંચો : Surat : લોકશાહીને જીવંત રાખતા વયોવૃદ્ધ મતદારો, ૯૨ વર્ષીય વયોવૃદ્ધ શાંતારામ નંદવાણીએ મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી
જામનગરમાં 42.52 ટકા મતદાન
અમરેલીમાં 37.82 ટકા મતદાન
ભાવનગરમાં 40.96 ટકા મતદાન
ખેડામાં 46.11 ટકા મતદાન
પંચમહાલમાં 45.72 ટકા મતદાન
દાહોદમાં 46.97 ટકા મતદાન
વડોદરામાં 48.48 ટકા મતદાન
છોટાઉદેપુરમાં 54.24 ટકા મતદાન
ભરૂચમાં 54.90 ટકા મતદાન
બારડોલીમાં 51.97 ટકા મતદાન
નવસારીમાં 48.03 ટકા મતદાન
વલસાડમાં 58.05 ટકા મતદાન
આ સમાચાર પણ વાંચો : Surat: પ્રથમ વખત મતદાન કરવા માટે ફરવા જવાનું ડીલે કર્યું: ફર્સ્ટ ટાઈમ વૉટર કેના પટેલ
 
			         
			         
                                                        