360
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર બોર્ડના દસમા ધોરણનું રિઝલ્ટ આજે જાહેર થઈ રહ્યું છે. આજે બપોરે 1 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવશે. મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડ પરિણામ (Maharashtra SSC Result 2022) સત્તાવાર વેબસાઇટ- mahresult.nic.in અને mahahsscboard.in પર જાહેર કરશે. આ વર્ષે મહારાષ્ટ્ર એસએસસી(SSC) પરીક્ષા માટે 16 લાખથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. જેમાં 8,89,506 છોકરાઓ અને 7,49,458 છોકરીઓ છે.
આ સમાચાર પણ વાંચો : કુદરતનો કહેર આસામમાં પૂર અને જમીન ઢસડી- વિડીયોમાં જુઓ આફતની ભયાનકતા
મહારાષ્ટ્ર બોર્ડનું 10મું પરિણામ(result) જાહેર થયા પછી, ફક્ત તમારા નામ અને માતાના નામની મદદથી તમે પરિણામ જોઈ શકશો.
આ વેબસાઇટ્સ પર ઉપલબ્ધ જોવા મળશે પરિણામ:-
You Might Be Interested In