Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર: ભારે વરસાદને કારણે આ જિલ્લામાં ભૂસ્ખલન, 11 લોકોના નિપજ્યા મોત, આઠ ફસાયેલા લોકોની શોધખોળ ચાલુ

મહારાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને કારણે આજે બપોરે સતારા જિલ્લાના અંબેઘર ગામમાં ભૂસ્ખલન થતા ઘટનાસ્થળેથી 11  મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે અન્ય આઠ લોકોની શોધખોળ ચાલુ છે. 

જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું કે, પાટણ તહસીલના આ ગામમાં ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 16 લોકો ફસાયા હોવાની આશંકા છે. કારણ કે ચારથી પાંચ મકાનો કાટમાળ નીચે દબાઇ ગયા છે.

Join Our WhatsApp Channel

ભારતના હવામાન વિભાગ (આઈએમડી) એ સતારા માટે એક નવું 'રેડ  એલર્ટ' જાહેર કર્યું છે, જેમાં આગામી 24 કલાકમાં મહારાષ્ટ્રના આ પશ્ચિમ જિલ્લાના ડુંગરાળ ઘાટ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સરકાર કરશે આ મદદ; છગન ભુજબળે કરી આ મોટી જાહેરાત, જાણો વિગત

FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Maharashtra School Admission Age Rule મહારાષ્ટ્રમાં સ્કૂલ એડમિશનના નિયમો બદલાયા પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકોની આટલી વય ફરજિયાત, શિક્ષણ વિભાગે નવી કટઓફ ડેટ જાહેર કરી
Devotee Bus Accident ભોપાલથી ખાટુશ્યામ દર્શનાર્થે જતી મિની બસ ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી; ૮ શ્રદ્ધાળુઓના મોત, ૧૭ થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Exit mobile version