હવે લગ્ન સમારંભ બે કલાકમાં પતાવવું પડશે નહીં તો સરકારને ૫૦ હજાર રૂપિયાનો ચાંદલો આપવો પડશે. વાંચો કાયદો અહીં..

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૨ એપ્રિલ 2021

ગુરૂવાર

‘બ્રેક ધ ચેઇન’ હેઠળ સરકારે જે નવી ગાઇડલાઇન બહાર પાડી છે તે મુજબ હવે લગ્ન સમારંભમાં વધુમાં વધુ ૨૫ લોકો હાજર રહી શકશે. આ ઉપરાંત લગ્નના કાર્યક્રમને બે કલાકમાં પતાવવો પડશે. તેમજ લગ્ન સમારંભ દરમિયાન કોરોના ની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. જે કોઈ વ્યક્તિ આ કાયદાનું ઉલ્લંઘન કરતા પકડાશે તેને પચાસ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.

કાયદો કડક બને છે : ઇમરજન્સી કામ સિવાય જો હવે પ્રાઈવેટ વાહન બહાર નીકળ્યા તો દસ હજાર રૂપિયાનો દંડ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More