મહારાષ્ટ્રમાં દસમા, બારમાની પરીક્ષા ક્યારે અને કેવી રીતે થશે? મહારાષ્ટ્ર બોર્ડે આપ્યો આ જવાબ. જાણો વિગતે

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રભાવ વધતાં દસમા, બારમાની પરીક્ષા સમયપત્રક મુજબ થશે કેમ તેમજ ઓનલાઈન થશે કે ઓફલાઈન એવી ચર્ચા શરુ થઈ હતી. 

જોકે પરીક્ષાને હજી બે મહિના હોવાથી પરિસ્થિતિનુસાર જ નિર્ણય લેવાશે, એવું સ્પષ્ટીકરણ સ્ટેટ બોર્ડે આપ્યું છે.

મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા પરીક્ષાનું સંભવિત ટાઈમટેબલ પણ જાહેર કરી દેવાયું છે. 

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment