247
Join Our WhatsApp Community
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 15,229 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 307 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 57,91,413 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 25,617 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 94.73 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 2,04,974 એક્ટિવ કેસ છે.
દેશમાં પહેલી વાર શરૂ થઈ ઘરે-ઘરે જઈને વેક્સિન આપવાના અભિયાનની શરૂઆત; જાણો વિગત
You Might Be Interested In