475
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
હાલ એક વાત વાયુવેગે ફેલાઇ રહી છે કે આવતીકાલે એટલે કે ૩૦ જૂનના રોજ મહારાષ્ટ્ર વિધાનસભા(Maharashta Assembly)નું વિશેષ સત્ર બોલાવવામાં આવી શકે છે. જોકે વિધાનસભાનું સત્ર બોલાવતા પહેલા કેબિનેટની મીટિંગ(Cabinet meeting) થશે તેમજ આ કેબિનેટની મિટિંગમાં સત્ર બોલાવવા સંદર્ભે નિર્ણય લેવામાં આવશે. એવી માહિતી બહાર આવી છે કે ભગતસિંહ કોશ્યારી(Bhagat Singh Koshyari) એ માત્ર 24 કલાકની અંદર સત્ર બોલાવવાનો આદેશ આપ્યો છે. આથી ઉદ્ધવ ઠાકરે(uddhav Thackeray) પાસે હવે કોઈ પ્રકારનો વિકલ્પ બાકી રહેતો નથી.
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ સરકાર નું કાઉન્ટડાઉન શરૂ- હવે અમુક કલાક કે અમુક દિવસ ના મહેમાન- જાણો રાજ્યપાલે શું કર્યું
You Might Be Interested In