158
Join Our WhatsApp Community
- મહારાષ્ટ્ર સરકારે સ્થાવર મિલકતો (પ્રોપર્ટી)ના ૨૯ વર્ષ કે તેથી વધુ સમય માટેના લીઝ (ભાડાપટે અપાયાના) એગ્રીમેન્ટસની મુંબઇ માટેની પાંચ ટકાની સ્ટેમ્પ ડયુટિ ઘટાડીને ૩૧મી ડિસેમ્બર સુધી બે ટકાની કરી છે.
- 1 જાન્યુઆરીથી ૩૧મી માર્ચ સુધી આ ડયુટિ ત્રણ ટકાની રહેશે.
- સ્ટેમ્પ ડયુટિની પૂરેપૂરી રકમ ચૂકવી દેવાયાના કેસમાં કોઇ રીફંડ અપાશે નહીં.
You Might Be Interested In