ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
30 જાન્યુઆરી 2021
કૃષિ, ઔદ્યોગિક, વ્યવસાયિક અને રહેઠાણની ઇમારત માટે સરકારી માલિકીની જમીન પર હવે ઇમારતોનું રીડેવલપમેન્ટ શક્ય બન્યું છે. મહારાષ્ટ્ર સરકારે આ માટે જરૂરી એવો જાહેરનામું બહાર પાડી દીધું છે.
સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણય વર્ગ-૨ હેઠળ જે જમીન આવે છે તેના માટે મહત્ત્વપૂર્ણ છે.સરકારે એવો અંદાજ જાહેર કર્યો હતો કે વર્ગ-૨ હેઠળ આવતી જમીન વર્ગ-૧ હેઠળ રૂપાંતરિત નહીં થઈ શકે. સરકારના આ ભૂકંપને કારણે અનેક હાઉસિંગ સોસાયટીનો રીડેવલપમેન્ટ નો રસ્તો બંધ થઈ ગયો હતો.
હવે તમારી હાઉસિંગ સોસાયટી સરકારી જમીનના ૫૦ ટકા પ્રિમિયમ ભરીને રિડેવલોપમેન્ટ કરી શકશે