Maharashtra Lok Sabha Election Result 2024 Live: મહારાષ્ટ્રમાં ભત્રીજા અજીત પવાર પર ભારે પડ્યા કાકા શરદ પવાર, પરિણામમાં લાગ્યો મોટો ઝટકો..
Maharashtra Lok Sabha Election Result 2024 Live :બધાની નજર આજના પરિણામો પર છે, જે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના MVA ગઠબંધન અને એકનાથ શિંદેની આગેવાની હેઠળના NDA ગઠબંધનનું ભાવિ નક્કી કરશે.
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
kalpana Verat
Maharashtra Lok Sabha Election Result 2024 Live - INDIA takes lead, NDA lags behind
Maharashtra Lok Sabha Election Result 2024 Live : લોકસભા ચૂંટણી 2024 માટે મહારાષ્ટ્રમાં કુલ પાંચ તબક્કામાં મતદાન થયું છે. મહારાષ્ટ્રની તમામ 48 બેઠકો સહિત દેશભરની 543 બેઠકોના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. આજે 4 જૂને એ પણ સ્પષ્ટ થઈ જશે કે મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે (મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી પરિણામો 2024).