News Continuous Bureau | Mumbai
સુર સામ્રાગ્ની ‘લતા દીદી’ના(Lata didi) નામે પ્રથમ 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ'(Lata Dinanath Mangeshkar Award ') સમારોહ મૂંબઈમાં(Mumbai) યોજાયો હતો.
આ પહેલા જ એવોર્ડ સમારોહના આમંત્રણ કાર્ડમાં(Invitation card) આમંત્રણ પત્રિકામાં CM ઉદ્ધવ ઠાકરેના(CM uddhav thackeray) નામનો ક્યાંય ઉલ્લેખ કરાયો નહોતો.
હવે આ અંગે NCP નેતા અને રાજ્યના કેબિનેટ મંત્રી(Cabinet minister) જિતેન્દ્ર આવ્હાડે(Jitendra Avhade) નારાજગી વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે, મંગેશકર પરિવારે લતા મંગેશકર એવોર્ડ સમારોહના આમંત્રણ કાર્ડમાં મુખ્યમંત્રીના નામનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. તેમની આ ભૂમિકા અગમ્ય છે.
મહારાષ્ટ્રમાં રહીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહેલા મંગેશકર પરિવારના આ કાર્ય 12 કરોડ મરાઠી લોકોનું અપમાન છે.
ઉલ્લેખનીય છે કે PM મોદીને લતા દિનાનાથ મંગેશકર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ગાંધી પરિવાર લપેટામાં આવ્યું. પ્રિયંકા ગાંધીએ જબરજસ્તીથી 2 કરોડમાં પેન્ટીંગ ખરીદાવડાવ્યુ હતું. જાણો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો….