193
Join Our WhatsApp Community
- ઉદ્ધવ સરકારને વન મંત્રી સંજય રાઠોડે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપી દીધું છે.
- ટિકટોક સ્ટારની આત્મહત્યા કેસમાં નામ આવ્યા બાદ સંજય રાઠોડ ચિંતિત હતા, જેના કારણે તેમણે પોતાનું પદ છોડી દીધું છે.
- સંજય રાઠોડે રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની મુલાકાત કરી અને ત્યારબાદ પોતાનું રાજીનામુ સોંપ્યું.
- ભાજપે આરોપ લગાવ્યો હતો કે સંજય રાઠોડ પૂજા ચૌહાણ આત્મહત્યા કેસમાં દોષી છે.
You Might Be Interested In