News Continuous Bureau | Mumbai
Maharashtra Mosque: મહારાષ્ટ્રના બીડમાં ( beed ) એક મસ્જિદની દિવાલ પર ‘જય શ્રી રામ’ નુ સુત્ર લખેલું જોવા મળ્યું હતું. જે બાદ અહીં હંગામો મચ્યો હતો. જો કે પોલીસે આની તપાસ કરતા કહ્યું હતું કે, એક કુખ્યાત આરોપીએ માર્કજી મસ્જિદની દીવાલ પર ‘જય શ્રી રામ’ લખ્યું હતું. આ ઘટના અંગે હાલ પોલીસમાં FIR નોંધવામાં આવી છે. જેમાં ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.”
પ્રાપ્ત માહિતી મુજબ, મોડી સાંજે માજલગાંવની માર્કજી મસ્જિદની દિવાલ ( Mosque Wall ) પર જય શ્રી રામના ( jai shri ram ) નારા લખવામાં આવ્યા હતા, જેના પગલે સ્થાનિક મુસ્લિમ સમુદાય ( Muslim community ) દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મસ્જિદ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને કાર્યવાહીની માંગ કરી હતી.
#WATCH | ‘Shri Ram’ slogan was found written on the wall of a mosque in Maharashtra’s Beed on 25th March
SDPO Dheeraj Kumar yesterday said, “A notorious man wrote ‘Shri Ram’ on the wall of Markaz masjid. FIR was lodged in the incident. The accused will be arrested soon.” pic.twitter.com/3y2NHtNWo2
— ANI (@ANI) March 26, 2024
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election: હું કોગ્રેસમાંથી રાજીનામું આપુ છું… 6 વખતના ધારાસભ્યએ પાર્ટી છોડી, ખડગેને માત્ર એક લીટીનો પત્ર લખી આપ્યું રાજીનામું..
હાલ આ મામલે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે..
જે બા પોલીસે આ મામલે કલમ 295 (ઈરાદાપૂર્વક પૂજા સ્થળનો નાશ અથવા અપવિત્ર) હેઠળ એફઆઈઆર દાખલ કરી હતી. તેમજ હાલ આ મામલે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ તેની ધરપકડ કરવામાં આવશે
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)