365
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) હનુમાન ચાલીસા વિવાદને(Hanuman Chalisa Row) લઈને ચર્ચામાં આવેલા અપક્ષ સાંસદ નવનીત રાણાને(MP Navneet Rana) જાનથી મારી નાખવાની ધમકી(Death threat) મળી છે.
સાંસદ વતી દાવો કરવામાં આવ્યો છે કે તેમને આ ધમકીઓ હનુમાન ચાલીસા વાંચવા માટે મળી છે, જેમાં જાનથી મારી નાખવાની વાત કહેવામાં આવી છે.
ધમકી મળ્યા બાદ નવનીત રાણાએ દિલ્હી પોલીસમાં(Delhi Police) FIR નોંધાવી છે.
હાલ પોલીસે આ મામલે તપાસ(investigation) શરૂ કરી છે.
આ સમાચાર પણ વાંચો : કાર્તિ ચિદમ્બરમની મુશ્કેલીઓ વધી, હવે ઈડીએ આ મામલે નોંધ્યો મની લોન્ડરિંગનો કેસ.. થઇ શકે છે પૂછપરછ..
You Might Be Interested In