મહારાષ્ટ્રમાં કોરોનાના સંકટ કાયમ, મહામારીથી મૃત્યુ પામનાર દર્દીઓના આંકમાં કોઈ સુધારો નહીં ; જાણો આજના લેટેસ્ટ આંકડા 

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 10,442 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 483 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 59,08,992 થઈ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 7,504 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.44 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,55,588 એક્ટિવ કેસ છે.

કોરોના સંક્રમણ ફેલાવામાં રેલવેની મહત્ત્વની ભૂમિકા; વૈજ્ઞાનિકોએ આપી આ અગત્યની માહિતી, જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More