Site icon

મહારાષ્ટ્રમાં દૈનિક કોરોના કેસમાં ફરી ઉછાળો આવ્યો, છેલ્લા 24 કલાકમાં 60 હજારથી વધુ નવા કેસ નોંધાયા.

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 62,194 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 853 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 49,42,736 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 63,842 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 85.54% થયો છે.

હાલ રાજ્યમાં 6,39,075 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,86,61,668 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

વાલીઓના એસોસિએશન ની જાહેરાત : જ્યાં સુધી સુપ્રીમના આદેશનો અમલ નથી થતો ત્યાં સુધી વાલીઓ ફી નહીં ભરે.
 

Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Exit mobile version