મહારાષ્ટ્રમાં કોરોના પરિસ્થિતિ સુધરી, કોરોનાના દર્દી સાજા થવાનું પ્રમાણ વધીને 94.54 ટકા થયું ; જાણો આજના તાજા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 15,169 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 285 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 57,76,184 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 29,270 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 94.54 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 2,16,016 એક્ટિવ કેસ છે.
આ નેતાને વડા પ્રધાન બન્યાનાં ૨૫ વર્ષ પૂર્ણ થયાં; કહ્યું હું રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો નથી, જાણો વિગત