181
Join Our WhatsApp Community
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 48,401 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 572 દર્દીઓના મોત નીપજ્યા છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 51,01,737 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 60,226 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 86.03% થયો છે.
હાલ રાજ્યમાં 6,28,213 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,94,38,797 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.
આખરે મુંબઈમાં પકડાયેલુ યુરેનિયમ કોની માટે હતું? હવે આ તપાસ એજન્સી કામે લાગી…
You Might Be Interested In