Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ સુધરી, રાજ્ય માં દૈનિક કોરોના કેસ કરતા સ્વસ્થ થનાર દર્દીઓનો આંક વધારે. જાણો આજના નવા આંકડા

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 48,401 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 572 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને  51,01,737 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 60,226 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 86.03% થયો છે.

હાલ રાજ્યમાં 6,28,213 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,94,38,797 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

આખરે મુંબઈમાં પકડાયેલુ યુરેનિયમ કોની માટે હતું? હવે આ તપાસ એજન્સી કામે લાગી…

Gujarat Dam Water Levels Rise ભારે વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં જળરાશિની ભરપૂર આવક સરદાર સરોવર સહિત રાજ્યના ડેમો છલકાયા
Sanjay Raut On Disha Salian Case દિશા સાલિયાન કેસમાં નવો વળાંક આદિત્ય ઠાકરેને નોટિસ પહેલાં સંજય રાઉતનું મોટું નિવેદન, ઠાકરે પરિવાર…
Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Exit mobile version