Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ સુધરી : કોરોનાના નવા કેસની સાથે મૃત્યુઆંક પણ ઘટ્યો, જાણો લેટેસ્ટ અપડેટ 

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 39,923 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 695 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 53,09,215 થઈ છે. 

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 53,249 દર્દીઓએ કોરોનાને માત  આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 88.68 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 5,19,254 ઍક્ટિવ કેસ છે.

મુંબઈ મહાનગરપાલિકાના વેક્સિન માટેના આંતરરાષ્ટ્રીય ટેન્ડરનું સુરસુરિયું? આ કારણથી કોઈપણ કંપની વેક્સિન નહીં આપી શકે… 
 

CJP Abhijeet Dipke Conditional Bail પોલીસ કસ્ટડીમાંથી મુક્તિ, પણ કડક નજર હેઠળ! અભિજીત દીપકેને જામીન આપતાં કોર્ટે મૂકી આ કડક શરત
FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Maharashtra School Admission Age Rule મહારાષ્ટ્રમાં સ્કૂલ એડમિશનના નિયમો બદલાયા પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકોની આટલી વય ફરજિયાત, શિક્ષણ વિભાગે નવી કટઓફ ડેટ જાહેર કરી
Exit mobile version