Site icon News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્રમાં થોડી રાહત: દૈનિક કોરોના કેસની સરખામણીએ સ્વસ્થ થનારા દર્દીઓનો આંક વધ્યો. જાણો આજના નવા આંકડા અહીં..

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 51,751 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 258 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 34,58,996 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 52,312 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 81.94% થયો છે

હાલ રાજ્યમાં 5,64,746 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,23,22,393 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Maharashtra School Admission Age Rule મહારાષ્ટ્રમાં સ્કૂલ એડમિશનના નિયમો બદલાયા પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકોની આટલી વય ફરજિયાત, શિક્ષણ વિભાગે નવી કટઓફ ડેટ જાહેર કરી
Devotee Bus Accident ભોપાલથી ખાટુશ્યામ દર્શનાર્થે જતી મિની બસ ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી; ૮ શ્રદ્ધાળુઓના મોત, ૧૭ થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Pharma Company Blast ગુજરાતના ભરૂચમાં ફાર્મા કંપનીમાં ભીષણ બ્લાસ્ટ ૧૫ કિમી દૂર સુધી સંભળાયો પ્રચંડ ધડાકો, ૫ કામદારોના મોત અને અનેક ગંભીર
Exit mobile version