મહારાષ્ટ્રના પાલઘરમાં 25 ફીટ ઊંડી ખાણમાં બસ પડી, બસમાં સવાર આટલા મુસાફરો થયા ગંભીર ઇજાગ્રસ્ત.. 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના(Maharashtra) પાલઘર જિલ્લાના(Palghar district) મુંબઇ-અમદાવાદ(Mumbai-Ahmedabad) રાષ્ટ્રીય માર્ગ(National route) પર ભયંકર રોડ એક્સિડેન્ટ(Road Accident) થયો છે. 

આ રોડ એક્સિડેન્ટ વાઘોબા ઘાટની(Waghoba Ghat) પાસે થયો છે, જેમાં એક બસ 25 ફીટ ઉંડી ખાણમાં પડી ગઇ છે. 

આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોની ઇજાગ્રસ્ત થવાના સમાચાર મળ્યા છે, જેમાંથી 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

એક્સિડેન્ટમાં ઇજાગ્રસ્ત લોકોને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં(Government Hospital) ભરતી કરવામાં આવ્યા છે. 

જો કે, રાહતની વાત છે કે અત્યાર સુધીમાં કોઇની મૃત્યુના સમાચાર આવ્યા નથી.

આ સમાચાર પણ વાંચો : પાણીનું ટેન્શન વધ્યુ… મહારાષ્ટ્રના  બંધમાં માત્ર આટલા ટકા પાણીનો સ્ટોક બચ્યો… જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More