Manipur Violence:
-
મણિપુરમાંથી ફરી એકવાર હિંસા અને અથડામણના અહેવાલો આવવા લાગ્યા છે.
-
આતંકવાદીઓએ પહાડીના ઉપરના વિસ્તારોમાંથી કોટરુક અને કડાંગબંદ ઘાટીના નીચલા વિસ્તારો તરફ ગોળીબાર કર્યો અને ડ્રોનથી પણ હુમલો કર્યો.
-
આ અચાનક થયેલા હુમલામાં એક મહિલાનું મોત થયું છે અને ચાર અન્ય ઘાયલ થયા છે
-
હુમલાને કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત અનેક લોકો સલામત સ્થળે ભાગી જવાની ફરજ પડી હતી.
-
આ હુમલા બાદ સુરક્ષા દળોની ટીમ એલર્ટ પર છે.
In an unprecedented attack in Koutruk, Imphal West, alleged Kuki militants have deployed numerous RPGs using high-tech drones. While drone bombs have commonly been used in general warfares, this recent deployment of drones to deploy explosives against security forces and the…
— Manipur Police (@manipur_police) September 1, 2024
આ સમાચાર પણ વાંચો : Lalbaug Bus Accident: મુંબઈમાં નશામાં ધૂત એક પેસેન્જરે બસનું ફેરવી નાખ્યું સ્ટિયરિંગ, અનેક વાહનો અને રાહદારીઓ ને લીધા અડફેટે, આટલા લોકો ઘાયલ
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)