Massive Fire: નવી મુંબઈમાં એક ફેક્ટરીમાં ફાટી નીકળી ભીષણ આગ, દૂર દૂર સુધી આકાશમાં દેખાઈ રહ્યા છે ધુમાડાના ગોટેગોટા. જુઓ વિડીયો

Massive Fire: નવી મુંબઈની બે ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, થોડીવારમાં આગ આખી ફેક્ટરીમાં ફેલાઈ ગઈ, આગનું કારણ હજુ જાણી શકાયું નથી, આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે, નવી મુંબઈના MIDC વિસ્તારમાં મુંબઈ આગ લાગી છે.

Massive Fire Massive fire breaks out at chemical factory in Navi Mumbai

Massive Fire Massive fire breaks out at chemical factory in Navi Mumbai

News Continuous Bureau | Mumbai 

Massive Fire: મહારાષ્ટ્રના નવી મુંબઈમાં પાવને MIDCના એક ઈન્ડસ્ટ્રીયલ પાર્કની પાછળ આવેલી બે કંપનીઓમાં ભીષણ આગ ફાટી નીકળી છે. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળ પર હાજર છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Join Our WhatsApp Community

જુઓ વિડીયો

ખુબ વિકરાળ છે આ આગ

દરમિયાન સોશિયલ મીડિયા પર ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં આગની જ્વાળાઓ દૂર દૂરથી દેખાય છે. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ બાદ કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે તેણે બાજુની કંપનીને પણ લપેટમાં લીધી હતી. જોકે આગનું કારણ હજુ જાણી શકાયું નથી. તેમજ અત્યાર સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઇ હોવાના અહેવાલ નથી.

આ સમાચાર પણ વાંચો  : Tax Refund :આ સરકારી કંપનીને મળ્યું 21,741 કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ…

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આસપાસના વિસ્તારને ખાલી કરાવ્યો હતો. આગ લાગ્યા બાદ અહીં અફડાતફડી મચી ગઈ હતી. પોલીસે લોકોને ઘટના સ્થળથી અંતર જાળવવા સૂચના આપી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Exit mobile version