ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જુલાઈ 2021
સોમવાર.
થાણા નું સુપ્રસિદ્ધ તળાવ એટલે કે માસુદા તળાવ છલકાઈ ગયું છે. અહીં તળાવનું પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યું છે. તળાવની આજુબાજુ આવેલા તમામ રસ્તાઓ હાલ પાણીમાં ડૂબી ગયા છે. આવા સમયે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને અમુક લોકો માછલી પકડી રહ્યા છે.
મુંબઈ નજીક આવેલો સિલ ફાટા વિસ્તાર ટાપુ બની ગયો. થયું જોરદાર રસક્યુ ઓપરેશન. જુઓ વિડિયો
જોકે પ્રશાસને સહુ કોઈને સાવધાન રહેવાની ચેતવણી આપી છે. જુઓ વિડિયો…
થાણા નું સુપ્રસિદ્ધ પર્યટન સ્થળ એટલે કે તળાવ પાળીનું તળાવ છલકાઈ ગયું : રસ્તા પાણીથી છલકાઈ ગયા. જુઓ વિડિયો.#mumbai #thane #mumbainews #thanelake #lake #palilake #rain #heavyrain #rainyday #thanetourism #traveller #waterrange #overflow #mumbairain #street #water #thaneroad #nature pic.twitter.com/XlmFnArJpr
— news continuous (@NewsContinuous) July 19, 2021