Site icon News Continuous Bureau | Mumbai

શ્રી કૃષ્ણ જન્મભૂમિ ખાતે જલાભિષેકની જાહેરાત બાદ મથુરામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ, પોલીસ પ્રશાસને મૂક્યા આ પ્રતિબંધ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 3 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

મથુરામાં, 6 ડિસેમ્બરે શાહી ઇદગાહ પર બાલગોપાલના જલાભિષેકની જાહેરાતને ધ્યાનમાં રાખીને સુરક્ષા કડક કરવામાં આવી છે. 

સાથે જ સાવચેતીના પગલારૂપે જિલ્લામાં પોલીસે કલમ-144 લાગુ કરી દીધી છે. 

આ ઉપરાંત  6 ડિસેમ્બરે નીકળનારી પદયાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો છે. 

સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસે અર્ધલશ્કરી દળના જવાનો સાથે ફ્લેગ માર્ચ કરી હતી અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી  

ઉલ્લેખનીય છે કે 6 ડિસેમ્બરે ધાર્મિક સંગઠનો અને સંસ્થાઓએ સંકલ્પ યાત્રા અને અભિષેકની જાહેરાત કરી હતી. જો કે પોલીસની કડકાઈના કારણે સૌએ આ જાહેરાત પાછી ખેંચી લીધી હતી.  

શિયાળો વધુ ચાલશે, જેથી કેરીની સિઝનમાં શરૂઆતમાં માત્ર આટલા ટકા હાફુસ જ બજારમાં આવશે. જાણો વિગત
 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version