- મેટ્રો કારશેડ મામલે એનસીપીના નેતા શરદ પવાર વડાપ્રધાન નેરન્દ્ર મોદી ને મળશે
- તેઓ મેટ્રો કારશેડ માટે જમીન ની ઉપલબ્ધતા અંગે ઉકેલ લાવવા માટે વડાપ્રધાન ને વિકલ્પો વિશે વાત કરશે.
- સૂત્રો ના જણાવ્યા મુજબ આ મામલે નો ઉકેલ લાવવા ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ બન્ને નેતાઓ તૈયાર થયા છે અને તે માટે શરદ પવાર ને અપીલ કરી છે. જેને શરદ પવારે સ્વીકારી છે.