Site icon News Continuous Bureau | Mumbai

ચિરાગ પાસવાનને મળ્યો મોટો ઝટકો, કેન્દ્ર સરકારે આપ્યો આ આદેશ ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 10 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા બાદ જમુઇ સાંસદ ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો લાગ્યો છે. 

કેન્દ્ર સરકારે ચિરાગને 12 જનપથ સ્થિત તેમના પિતાના નામે ફાળવવામાં આવેલા સરકારી બંગલાને ખાલી કરવાનો આદેશ આપ્યો છે.

શહેરી વિકાસ અને આવાસ મંત્રાલય અંતર્ગત આવતા ડિરેક્ટોરેટ ઓફ એસ્ટેટે 14 જુલાઇએ બંગલો ખાલી કરવાની નોટિસ આપી હતી. 

જોકે, ચિરાગ પાસવાને બંગલો ખાલી કરવા માટે શહેરી વિકાસ અને આવાસ મંત્રાલય પાસે થોડા વધુ સમયની માંગ કરી હતી પરંતુ તેમણે કોઇ રાહત મળી નથી

ઉલ્લેખનીય છે કે રામવિલાસ પાસવાન છેલ્લા કેટલાક વર્ષથી 12 જનપથ સ્થિત આ સરકારી બંગલામાં રહેતા હતા. ગત વર્ષે તેમનું નિધન થયુ હતું.  

હર હર મહાદેવ! શ્રાવણના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાને ચડાવાઈ આટલી ધજાજી, 30 હજારથી વધુ શિવભક્તોએ કર્યાં દર્શન

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version