258
Join Our WhatsApp Community
- મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે એસ.ટી.નિગમ એ નક્કી કર્યું છે કે તેઓ ૩૧ ડિસેમ્બર માટે મુંબઈથી ગોવા ની ખાસ બસ દોડાવશે
- આ બસમાં પ્રત્યેક વ્યક્તિ નું ભાડું 965 રૂપિયા હશે
- રોજ સાંજે 4:30 વાગે તે બસ મુંબઈ થી ઉપડશે તેમજ સાંજે ચાર વાગ્યે તે પણજી થી મુંબઈ પરત આવવા ઉપડશે
- દૈનિક માત્ર એક બસ ઉપડશે
You Might Be Interested In
