News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે.
તેમણે 82 વર્ષની ઉંમરે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આજે સવારે 8.18 વાગે છેલ્લા શ્વાસ લીધા.
તેઓ છેલ્લા આઠ દિવસથી એટલે કે 2 ઓક્ટોબરથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
મુલાયમ સિંહના નિધન બાદ સમાજવાદી પાર્ટીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
નોંધનીય છે કે ત્રણ મહિના પહેલા તેમની પત્ની સાધના ગુપ્તાનું પણ નિધન થયું હતું.
આ સમાચાર પણ વાંચો : Airtel 5G Plus- આઠ શહેરમાં થયું લૉન્ચ- પ્લાનની શરૂઆતની કિંમત 249 રૂપિયા