290
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
અમરાવતી(Amaravati) સાંસદ(MP) નવનીત રાણા(Navneet Rana) અને તેમના પતિ ધારાસભ્ય(MLA) રવિ રાણા(Ravi Rana) શિવસેના(Shivsena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા મુંબઈ પહોંચી ગયા છે.
મુંબઈ પહોંચતા જ રાણા દંપતીને ખાર પોલીસે(Khar police) પ્રતિબંધિત નોટિસ જારી કરી છે.પોલીસે આ નોટિસ દ્વારા કાયદો અને વ્યવસ્થાને ખલેલ ન પહોંચાડવા વિનંતી કરી છે. અન્યથા પોલીસે કાયદેસરની કાર્યવાહી(Legal actions) કરવાની ચેતવણી આપી છે.
આ બધા પછી હવે રાણા દંપતી શું ભૂમિકા ભજવશે તેના પર સૌની નજર છે.
આ સમાચાર પણ વાંચો : હવે એમએનએસનું નવું ગતકડું. 3 મેના રજૂ કરશે રાજ્યભરમાં ભુંગળા પર ફિલ્મ…જાણો વિગતે
You Might Be Interested In