270
Join Our WhatsApp Community
મુંબઈ શહેરમાં કોરોના ની બીજી લહેર વધુ ઘાતક પુરવાર થઇ રહી છે. શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૮૭૭ દર્દીઓ નોંધાયા છે.
જોકે ચોંકાવનારી વાત એ છે કે હોસ્પિટલમાં ધસારો સતત વધી રહ્યો છે.
મુંબઈ ની જાણીતી સેવન હિલ્સ હોસ્પિટલમાં ૧૫૫૦ બેડ ભરાવાની સાથે હોસ્પિટલ ફૂલ થઇ છે.
આની સાથે જ પ્રશાસન એલર્ટ થઈ ગયું છે.
હવે પ્રશાસન એ તપાસી રહ્યું છે કે શહેરની અન્ય હોસ્પિટલ માં પરિસ્થિતિ શું છે. તેમજ તે કાબૂમાં રહે.
You Might Be Interested In
