196
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગુજરાત(Gujarat) ATSને કચ્છમાં(Kutch) મોટી સફળતા મળી છે.
કચ્છના મુન્દ્રા પોર્ટ(Mundra Port) પરથી 70 કિલો હિરોઈનનો(Heroin) જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
આ હિરોઈનના જથ્થાની આંતરરાષ્ટ્રીય કિંમત(International price) 350 કરોડ રૂપિયા થાય છે. જે દુબઈથી(Dubai) કન્ટેનરમાં(Container) આવ્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે, કપડાની આડમાં હેરોઈનની દાણચોરી(Heroin smuggling) કરવામાં આવી હતી.
હવે આ મામલે વિશેષ તપાસ(Special investigation) થઈ રહી છે જેમાં અનેક મોટા ખુલ્લાસાઓ થવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ મુન્દ્રા પોર્ટ અને કંડલા(Kandla) નજીક કરોડો પિયાનો ડ્રગ(Piano drug) ઝડપાયું હતું.
આ સમાચાર પણ વાંચો : દક્ષિણ ભારતના આ રાજ્યમાં સ્થિત RSSના કાર્યાલય પર ફેંકાયો બોમ્બ-સમગ્ર વિસ્તારમાં ખળભળાટ-પોલીસ તપાસ શરૂ
You Might Be Interested In