News Continuous Bureau | Mumbai
જેલમાં બંધ મહારાષ્ટ્રના પ્રધાન(Maharashtra Minister) નવાબ મલિક(Nawab Malik) અને પૂર્વ ગૃહ પ્રધાન(Former Home Minister) અનિલ દેશમુખે(Anil Deshmukh) સુપ્રીમ કોર્ટના(Supreme Court) દ્વાર ખટખટાવ્યા છે
બંને નેતાઓએ અરજીમાં કહ્યું છે કે તેમને પણ ફ્લોર ટેસ્ટમાં(Floor test) મતદાન(Voting) કરવાનો અધિકાર આપવામાં આવે.
અગાઉ યોજાયેલી એમએલસી ચૂંટણીમાં(MLC election) તેમને મત આપવાનો અધિકાર(Right to vote) આપવામાં આવ્યો ન હતો.
શિવસેનાએ(Shiv Sena) ફ્લોર ટેસ્ટ કરાવવાના રાજ્યપાલના(Governor) આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જેના પર આજે સાંજે 5 વાગ્યે સુનાવણી હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે એનસીપીના(NCP) આ બંને નેતાઓ મની લોન્ડરિંગના(Money laundering) અલગ-અલગ કેસમાં જેલમાં છે.
આ સમાચાર પણ વાંચો : ફ્લોર ટેસ્ટ થશે કે નહીં- શિવસેનાની ફ્લોર ટેસ્ટ સામેની અરજી સુપ્રીમ કોર્ટમાં મંજૂર- આજે સાંજે આટલા વાગ્યે થશે સુનાવણી