Site icon

હિંસા સામે એકશન. MP, ગુજરાત બાદ હવે અહીં ચાલશે બુલડોઝર, મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત

News Continuous Bureau | Mumbai

એમપી(MP), ગુજરાત(Gujarat) બાદ હવે રાજધાની દિલ્હીના(delhi) જહાંગીરપુરીમાં(Jahangirpuri) બુલડોઝર(Bulldozer) ચાલશે. 

Join Our WhatsApp Community

દિલ્હીના જહાંગીરપુરી હિંસામાં(Violence) હનુમાન જયંતિ(Hanuman jayanti) પર થયેલી હિંસા બાદ હવે આરોપીઓના(accused) ગેરકાયદે બાંધકામ(illegal construction) પર બુલડોઝર ચલાવવાનું એલાન કરી દીધું છે. 

સમગ્ર વિસ્તારમાં ભારે ફોર્સનો ખડકલો ખડકી દેવાયો છે. લોકોએ પોતાના સામાન પણ હટાવવાની શરૂઆત કરી દીધી છે. 

સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઇ ગયો છે.

સમગ્ર વિસ્તારમાં દિલ્હી પોલીસના(delhi Police) ભારે પોલીસ દળ સહિત પેરા મિલિટરી ફોર્સ(Military Force) તૈનાત કરી દેવાઇ છે.

આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત. મહારાષ્ટ્ર પોલીસે દિલ્હી ભાજપના પ્રવક્તાને ટ્વીટ કરવા બદલ નોટિસ પાઠવી. પ્રવક્તાએ મહારાષ્ટ્ર પોલીસ પર ઉઠાવ્યા સવાલ. જાણો વિગતે

Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Exit mobile version