166
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કર્ણાટકના ભાજપના(Karnataka BJP) ધારાસભ્ય કેએસ ઇશ્વરપ્પાએ(KS Eshwarappa) ટીપૂ સુલતાનને(Tipu Sultan) મુસ્લિમ ગુંડા (Muslim gangsters) ગણાવ્યા હતા, હવે તેમને ધમકી ભર્યો પત્ર(Threatening letter) મળ્યો છે.
પત્રમાં લખ્યું છે કે જો તેમણે એક વખત ફરી ટીપૂ સૂલતાનને મુસ્લિમ ગુંડા કહ્યા તો તેમની જીભ કાપી નાખવામાં આવશે.
કહેવામાં આવી રહ્યું છે કે આ પત્ર તેમના ઘરના સરનામા(Home Address) પર મોકલવામાં આવ્યો છે.
હવે આ મામલે પોલીસમાં તેની ફરિયાદ નોંધવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રનું પુનરાવર્તન દિલ્હીમાં- AAPએ ગુમાવ્યા ધારાસભ્યોનો સંપર્ક- કેજરીવાલની બેઠકમાં આટલા ધારાસભ્યો રહ્યા ગેરહાજર
You Might Be Interested In