Site icon News Continuous Bureau | Mumbai

બ્રહ્મપુત્રાના પાણીએ કર્યો વિનાશ, આસામના પુરમાં 76 લોકો ના મૃત્યુ, લગભગ 54 લાખ અસરગ્રસ્ત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

આસામ

Join Our WhatsApp Community

18 જુલાઈ 2020

આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ જણાવ્યું કે આજ સુધીમાં એટલે કે 17 જુલાઇ સુધીમાં પૂરને કારણે 30 જિલ્લામાં 76 લોકો મૃત્યુ પામ્યા અને 53,99,017 લોકોને અસરગ્રસ્ત થયાં છે.  એએસડીએમએ અહેવાલમાં જણાવાયું છે કે આસામ મા પુરની સ્થિતિ જોતા રાજ્યમાં કુલ 552 રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે અને વધુમાં, 2.4 લાખ હેક્ટરથી વધુની કૃષિની જમીનને પણ અસર થઈ છે. જ્યારે 76003 લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સલામત સ્થળે સ્થળાંતર કરાયા છે.

આ અગાઉ રાજ્ય પ્રધાનએ કહ્યું હતું કે ચિરાંગ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં પૂરને કારણે ડૂબી ગયા છે. દરમિયાન, પૂર્વ વડા પ્રધાન એચડી દેવે ગૌડાએ આસામના પૂર અંગે પોતાની ચિંતાઓ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે રાજ્યની પ્રજાએ પૂર અને કોવિડ -19 રોગચાળો સામે એક જ સમયે લડવું પડ્યું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે વધુમાં કેન્દ્રને આસામની પરિસ્થિતિ પર "તાત્કાલિક ધ્યાન" આપવાની અને તાત્કાલિક રાહત આપવાની અપીલ કરી છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3hhSz35 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version