News Continuous Bureau | Mumbai
-
સરદાર સરોવર ડેમની ( Sardar Sarovar Dam ) સપાટી આ સિઝનમાં પહેલીવાર 135.61 મીટર પર પહોંચી છે. નર્મદા નદીમાં ( Narmada River ) ઉપરવાસમાંથી 2,73900 ક્યુસેક પાણીની આવક ( Water revenue ) થઇ છે.
-
હાલ નર્મદા ડેમ 88 ટકા ભરાયો છે. હવે સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી માત્ર ત્રણ મીટર જેટલો જ દૂર છે.
-
નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે. આ દરવાજા ખોલાતા આસપાસના તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
AT 7 AM TODAY
Sardar Sarovar Narmada dam: 135.61 m level against 138.68 m full level
2,73,900 cusecs inflow, 1,34,329 cusecs outflow in river, 15,091 cusecs in canal, 9 gates openUkai dam: 102.08 m level against 102.11 m rule level and 105.16 m full level
60,534 cusecs inflow,… pic.twitter.com/gQFb0ky8uo— DeshGujarat (@DeshGujarat) August 12, 2024
આ સમાચાર પણ વાંચો: Share Market Holiday: આ સપ્તાહમાં ત્રણ દિવસ રહેશે બંધ છે શેરબજાર, માર્કેટમાં પોઝિશન બનાવતા પહેલા આ સમાચાર વાંચો
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)