News Continuous Bureau | Mumbai
Naxalites Encounter Chhattisgarh :
-
છત્તીસગઢના બસ્તર વિભાગમાં નક્સલવાદીઓ વિરુદ્ધ જવાનોનું એન્ટી નક્સલ ઓપરેશન સતત ચાલુ છે.
-
આ અભિયાન અંતર્ગત શુક્રવારે નારાયણપુર અને બીજાપુર પોલીસને નક્સલ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મળી છે.
-
મળતી માહિતી મુજબ જવાનોએ નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા છે.
-
સાથે જ ઘટનાસ્થળેથી જવાનોએ ઓટોમેટિક હથિયારો AK 47, SLR જેવા હથિયારો અને મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરી છે.
-
જોકે આ એન્કાઉન્ટરમાં કોઈ જવાનના મૃત્યુની માહિતી નથી.
#UPDATE | A total of 31 bodies of Naxalites have been recovered so far in the encounter. A search operation is going on. CRPF/DRG additional re-enforcement forces sent. LMG Rifle, AK 47 Rifle, SLR Rifle, INSAS Rifle, Calibre.303 Rifle and other weapons recovered. One Jawan of…
— ANI (@ANI) October 5, 2024
આ સમાચાર પણ વાંચો : Haldiram Snacks: વેચાવા જઈ રહી છે હલ્દીરામ? હવે આ કંપનીએ હિસ્સો ખરીદી માટે દાખવ્યો રસ, IPOની આશા વધી..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)