News Continuous Bureau | Mumbai Naxalites Encounter Chhattisgarh : છત્તીસગઢના બસ્તર વિભાગમાં નક્સલવાદીઓ વિરુદ્ધ જવાનોનું એન્ટી નક્સલ ઓપરેશન સતત ચાલુ છે. આ અભિયાન અંતર્ગત શુક્રવારે નારાયણપુર અને બીજાપુર પોલીસને નક્સલ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મળી છે. મળતી માહિતી મુજબ જવાનોએ નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. સાથે જ ઘટનાસ્થળેથી જવાનોએ ઓટોમેટિક હથિયારો AK 47, SLR જેવા હથિયારો… Continue reading Naxalites Encounter Chhattisgarh : નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર મોટું ઓપરેશન, સુરક્ષા દળોએ આટલા નક્સલીઓને ઠાર કર્યા, મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી કરી જપ્ત ..
