230
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભીમા-કોરેગાંવ હિંસા(Bhima-Koregaon violence) સંદર્ભે એનસીપીના(NCP) વડા શરદ પવારે(Sharad Pawar) ફેરવીતોળ્યું છે. અગાઉ તેમણે આ હિંસા માટે મિલીંદ એકબોટે(Milind Ekbote) અને સંભાજી ભિડેને(Sambhaji Bhide) જવાબદાર ઠેરવ્યા હતા.
હવે તેમણે લેખીત નિવેદનમાં જણાવ્યું છે કે આ માટે તેમની પાસે કોઈ જ પુરાવા નથી. આથી તેઓ આવું કશું નિશ્ચિત પણે કહી શકે તેમ નથી.
ઉલ્લેખનિય છે કે શરદ પવારને આયોગ સામે હાજર થવાનું તેડું આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : વધુ એક રાજ્યમાં કોંગ્રેસી કલહ સામે આવ્યો વિપક્ષના નેતાએ આપ્યું રાજીનામું, આ નેતાને સોંપાઈ કમાન
You Might Be Interested In