Site icon

યુ-ટર્ન એક્સપર્ટ એવા શરદ પવારે ભીમા કોરેગાંવ સંદર્ભે પોતાનું નિવેદન લેખીત માં ફેરવી તોળ્યું જાણો શું કહ્યું. જુબાની આપતા પહેલા સાઈડ સેફ કરી. 

News Continuous Bureau | Mumbai

ભીમા-કોરેગાંવ હિંસા(Bhima-Koregaon violence) સંદર્ભે એનસીપીના(NCP) વડા શરદ પવારે(Sharad Pawar) ફેરવીતોળ્યું છે. અગાઉ તેમણે આ હિંસા માટે મિલીંદ એકબોટે(Milind Ekbote) અને સંભાજી ભિડેને(Sambhaji Bhide) જવાબદાર ઠેરવ્યા હતા. 

Join Our WhatsApp Community

હવે તેમણે લેખીત નિવેદનમાં જણાવ્યું છે કે આ માટે તેમની પાસે કોઈ જ પુરાવા નથી. આથી તેઓ આવું કશું નિશ્ચિત પણે કહી શકે તેમ નથી. 

ઉલ્લેખનિય છે કે શરદ પવારને આયોગ સામે હાજર થવાનું તેડું આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : વધુ એક રાજ્યમાં કોંગ્રેસી કલહ સામે આવ્યો વિપક્ષના નેતાએ આપ્યું રાજીનામું, આ નેતાને સોંપાઈ કમાન

Maharashtra Weather Update:મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ અને કરાનો કહેર: ૧૨ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’, જગતનો તાત પાયમાલ!
Shocker in Wardha:વર્ધાની શાળામાં રામ-સીતાનો વેશ ધારણ કરનાર માસૂમ બાળકો પર શિક્ષકોનો હુમલો; ભારે હોબાળા બાદ દોષિતો સસ્પેન્ડ.
Maharashtra Heatwave Alert:સાવધાન! મહારાષ્ટ્રના ૫ જિલ્લાઓમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી પાર જવાની શક્યતા, હીટસ્ટ્રોકથી બચવા એડવાઈઝરી જાહેર.
Nashik Job Fraud Case:નાસિકમાં નોકરીના બહાને ૩૨ વર્ષીય મહિલા સાથે છેતરપિંડી અને મારપીટ: પૈસા પરત માંગતા આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો.
Exit mobile version