Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકનો મોટો ધડાકો, કહ્યું : જો હું ખોટો પડ્યો તો પ્રધાનપદ પરથી રાજીનામું આપીશ, સમીર વાનખેડે સામે સૌથી ગંભીર આરોપ કર્યો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન જ્યારથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના સકંજામાં આવ્યો છે ત્યારથી રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા નવાબ મલિકની રાતની ઊંઘ ઊડી ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી તેઓ દરરોજ સવારના સમયે પ્રેસ-કૉન્ફરન્સ કરે છે અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ચીફ એવા સમીર વાનખેડે પર આરોપો મૂકે છે.

વાહનચાલકો માટે કામના સમાચાર : બાળકોને બાઈક પર બેસાડતા પહેલા સાવધાન, હવે આ નિયમોનુ કરવુ પડશે ફરજીયાતપણે પાલન

Join Our WhatsApp Channel

હવે તાજા આરોપો હેઠળ નવાબ મલિકે કહ્યું છે કે સમીર વાનખેડેનું સાચું નામ દાઉદ વાનખેડે છે. આ ઉપરાંત તેમણે ટ્વિટરના માધ્યમથી દાઉદ વાનખેડે નામનું નિકાહપત્ર પણ સાર્વજનિક કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સમીર વાનખેડેની પહેલી પત્ની અને તેના પરિવારને હાલ ધમકીઓ આપવામાં આવી રહી છે.
પોતાના આરોપો સંદર્ભે તેમણે વધુમાં જણાવ્યું છે કે જો તેમના આરોપો ખોટા પડશે તો તેઓ પોતાના પ્રધાનપદ પરથી રાજીનામું આપી દેશે

 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version