Site icon

Train News : સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ વચ્ચે દોડશે

મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.

Western Railway extends the trip of superfast special trains

મુસાફરોની સુવિધામાં વધારો, પશ્ચિમ રેલવેએ આ ચાર જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોની ફ્રિકવન્સી વધારી.. જાણો તમામ વિગતો અહીં

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, ટ્રેન નંબર 09139 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ ( bandra and ahmedabad ) સુપરફાસ્ટ સ્પેશિયલ, ગુરુવાર, 12 જાન્યુઆરી, 2023 ના રોજ બાંદ્રા ટર્મિનસથી 19.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 03.15 કલાકે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09140 અમદાવાદ – બાંદ્રા (ટી) સુપરફાસ્ટ સ્પેશિયલ ( superfast special train ) અમદાવાદથી શુક્રવાર, 13મી જાન્યુઆરી, 2023ના રોજ 16:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 00:30 કલાકે બાંદ્રા (ટી) પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

Join Our WhatsApp Community

ટ્રેન નંબર 09139 અને 09140નું બુકિંગ 11 જાન્યુઆરી, 2023થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. ટ્રેનોના ચાલવાના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન અંગેની વિગતવાર માહિતી www.enquiry.indianrail.gov.in પર મેળવી શકાય છે.

આ સમાચાર પણ વાંચો:  Gautam Adani meets Raj Thakrey : મુંબઈ ખાતે ગૌતમ અદાણી રાજ ઠાકરેને મળ્યા. ચર્ચાનું બજાર ગરમ

Israel-Iran War: ત્રણ મહિના પહેલા જ બની ગયો હતો ખામેનેઈના ખાત્માનો પ્લાન, ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીનો મોટો ખુલાસો.
Indian Sailors at Risk Iran War: વોર ઝોનમાં ફસાયેલા ૨૩,૦૦૦ ભારતીય નાવિકો પર મોટું જોખમ! ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવથી દરિયાઈ માર્ગો બન્યા અસુરક્ષિત..
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Strait of Hormuz Security: ઈરાનના ‘હોર્મુઝ ચોકપોઈન્ટ’ પર ટ્રમ્પની સીધી નજર! ભારત સહિત અનેક દેશોને મોટી રાહત આપતી વ્યૂહરચનાનો ખુલાસો; વાંચો લેટેસ્ટ અપડેટ
Exit mobile version