232
ગુજરાત રાજ્યમાં વધતાં જતાં કોરોના સંક્રમણ ને ધ્યાનમાં રાખીને સરકારે ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં ૧૭ માર્ચથી 31 માર્ચ સુધી રાત્રે દસથી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતા માં આજે ગાંધીનગર ખાતે યોજાયેલી કમિટીની બેઠકમાં સરકારે આ અંગે નિર્ણય લીધો છે.
You Might Be Interested In
