320
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ.
કરોના ના વધતા પ્રકોપે વધુ એક રાજ્ય ને પોતાના સપાટા માં લીધો છે. મહારાષ્ટ્ર ગુજરાત પછી હવે છત્તીસગઢ રાજ્યમાં પણ નાઈટ કરફ્યુ જાહેર કરી દીધો છે.

છત્તીસગઢના સુરજપુર જિલ્લા માં રાતના આઠ વાગ્યા થી છ વાગ્યા સુધીનો નાઈટ કરફ્યુ જાહેર કરી દીધો છે. સુરજપુર ના કલેકટર રણબીર શર્માએ નાઈટ કર્ફ્યુ સાથે એક ગાઈડ લાઈન પણ બહાર પાડી છે.જે મુજબ રાત્રે 8 પછી સવારે છ ના આ સમયગાળા દરમિયાન ન તો કોઈ દુકાનો ખુલ્લી રહેશે કે, ના તો કોઈ પણ વ્યક્તિ અગત્યના કારણ આ સિવાય ઘરની બહાર નીકળી શકશે. એ સિવાય બને ત્યાં સુધી ભીડવાળી જગ્યા ઉપર જવાનું ટાળવાનુ પણ નિવેદન કરવામાં આવ્યું છે.
કલેક્ટરે જાહેર ચેતવણી આપતા જણાવ્યું છે,' કે જે કોઈ પણ વ્યક્તિ હોમ આઇસોલેશન ના નિયમોનું ઉલ્લંઘન કરશે તેને હોમ આઇસોલેશન ના સ્થાને સરકારી દવા
You Might Be Interested In