આખરે પૂર્ણવિરામ મુકાયું- નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદેથી આપી દીધું રાજીનામું- હવે આ પાર્ટી સાથે મળીને બનાવશે નવી સરકાર

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

જનતા દળ યુનાઈટેડ (JDU)ના વડા નીતિશ કુમારે(Nitish Kumar) બિહાર(Bihar)ના મુખ્યમંત્રી(CM) પદેથી રાજીનામું(Resign) આપી દીધું છે. 

તેઓ આજે સાંજે રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળ્યા હતા અને તેમને પોતાનું રાજીનામું સોંપ્યું.

સાથે લાલ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે અને 160 ધારાસભ્યોનું સમર્થન પત્ર રાજ્યપાલને સોપ્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે તેઓ તેમના સહયોગી ભાજપથી નારાજ હતા અને તેથી જ તેમણે તેમની સાથેનું જોડાણ તોડીને રાજીનામું આપ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ શહેરમાં આજથી 3 દિવસનું ઓરેન્જ એલર્ટ- હવામાન વિભાગની આવી આગાહી

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment