267
Join Our WhatsApp Community
ગુજરાત સરકારે દોઢ મહિનામાં ત્રીજી વખત નિયમમાં ફેરફાર કર્યા છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ પર બહારગામથી આવતા તમામ મુસાફરો માટે RTPCR ટેસ્ટ મરજીયાત કરી દીધો છે.
એટલે કે હવે ટેસ્ટ રિપોર્ટ બતાવ્યા વિના જ મુસાફર સીધા ટર્મિનલની બહાર નીકળી શકશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ અત્યાર સુધી બહારથી આવતા તમામ મુસાફરો 72 કલાક પહેલાનો RTPCR ટેસ્ટ ચેક કર્યા બાદ જ ટર્મિનલની બહાર નીકળવા માટે મંજૂરી આપવામાં આવતી હતી.
ત્રણ દિવસ સુધી મુંબઈ શહેરમાં આ શ્રેણીના લોકો માટે 'walk-in' વેક્સિન. જાણો વિગત…
You Might Be Interested In