Site icon

આ રાજ્યના કેબિનેટમાં મોટા ફેરફાર- તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામા- રવિવારે નવા મંત્રી લેશે શપથ

 News Continuous Bureau | Mumbai 

ઓડિશાના કેબિનેટમાં(Odisha cabinet) મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે.
  
ઓડિશા વિધાનસભા(Odisha Legislative Assembly) અધ્યક્ષ સહિત રાજ્યના તમામ 20 મંત્રીઓએ મંત્રીમંડળમાંથી રાજીનામુ(Resignation) આપી દીધુ છે. 

Join Our WhatsApp Community

નવીન પટનાયકના(Naveen Patnaik) મુખ્યમંત્રી(CM) બન્યા બાદ આ પહેલી વાર બન્યુ છે જ્યારે વિધાનસભા અધ્યક્ષ સહિત સમગ્ર મંત્રી મંડળે રાજીનામુ આપ્યુ છે. 

હવે કાલ એટલે કે, રવિવાર બપોરે 12 વાગ્યે નવા મંત્રી(New minister) શપથ લેશે

ઉલ્લેખનીય છે કે 2019 સામાન્ય ચૂંટણી(Elections) પહેલા 2017 પંચાયત ચૂંટણી(Panchayat elections) બાદ નવીન પટનાયકે મંત્રી મંડળમાં મોટું પરિવર્તન કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  દિલ્હી હાઈ કોર્ટનો મહત્વનો નિકાલ- હવે જો ફ્લાઈટમાં આ નહીં કરો તો થશો બ્લેકલિસ્ટ- કદી વિમાનમાં પ્રવાસ નહીં કરવા મળે

Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
LPG Crisis Hits Maharashtra: સાહેબ, રિક્ષા નહીં ચાલે તો રસોડું કેમ ચાલશે?’: મહારાષ્ટ્રમાં LPG ની અછતથી રિક્ષાચાલકો બેહાલ; ભૂખમરાની નોબત વચ્ચે છલકાયું દર્દ.
Ashok Kharat Nashik Arrest:પાખંડી બાબા અશોક ખરાતની હેવાનિયત: રિમોટવાળા સાપથી બતાવતો ‘ચમત્કાર’ અને લાખોમાં વેચતો આંબલીના કચુકા; ચોંકાવનારા ખુલાસા
UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Exit mobile version